News Continuous Bureau | Mumbai
- ભારતીય નેવીએ રવિવારના રોજ અરબ સાગરમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતુ.
- આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને તેમા સ્વદેશી સીકર અને બૂસ્ટર લગાવવામાં આવ્યા છે.
- બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતા શ્રેણીના માર્ગદર્શનથી આ વિનાશક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- બ્રહ્મોસ મિસાઈલને સ્વદેશી સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસ એરોસ્પેસ સતત કામ કરી રહી છે.
- મિસાઈલનું સફળ પરીક્ષણ આત્મનિર્ભરતા માટે ઉત્તમ ઉદાહરણ ગણાય છે અને દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
- પ્રક્ષેપણની સફળતા દ્વારા સમુદ્રમાં ખૂબ દૂરથી કરાયેલ હુમલામાં પણ તેની ઉપયોગીતા સિદ્ધ થઈ છે.
Indian 🇮🇳 Navy successfully carried out precision strike in the Arabian Sea by ship launched BrahMos missile with indigenous Seeker & Booster developed by DRDO.#BrahMos #IndianNavy #DRDO pic.twitter.com/hWJ2xjInfr
— India & Rest of World (@IndiaAndRoW) March 5, 2023
આ સમાચાર પણ વાંચો : સવાર-સવારમાં ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા, લોકોમાં દોડધામ…