216
News Continuous Bureau | Mumbai
- અમદાવાદમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચોથી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9મી માર્ચે રમાવાની છે.
- આ મેચ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે.
- પીએમ મોદી 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પહોંચશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે.
- 9 માર્ચે સવારે 8 કલાકે પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થશે.
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળશે.
- આ મેચ દરમિયાન બંને પ્રધાનમંત્રી કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા છે. 9 માર્ચે 2 વાગ્યા બાદ દિલ્હી જવા રવાના થશે.
- આ સમાચાર પણ વાંચો : ઉજ્જૈનના મહાકાલેશ્વર દરબારમાં રમાઈ ફૂલોથી હોળી, ભસ્મ આરતીમાં જોવા મળ્યો ફાગ પર્વનો મહિમા. જુઓ વિડીયો…