અમેરિકા બાદ હવે આ દેશમાં થયો અંધાધૂંધ ગોળીબાર; 7 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ..

by kalpana Verat
Germany Church shooting: 'Several' dead after gunman opens fire at Hamburg

News Continuous Bureau | Mumbai

  • અમેરિકા બાદ હવે જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક ચર્ચમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. 
  • આ હુમલામાં છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. 
  • જર્મન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર રાત્રે 9:30 વાગ્યાની આસપાસ થયો હતો. 
  • દરમિયાન પોલીસે સ્થાનિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.
  • હાલ હેમ્બર્ગ પોલીસ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને આરોપીઓને શોધી રહી છે. 
  • પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ સમાચાર પણ વાંચો: બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની ‘બિટ્સ લૉ સ્કૂલ’ શરૂ કરશે

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More