બ્લેક ફ્રાઇ ડે.. સેન્સેક્સ અને નિફ્ટી મોટા પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ કંપનીના શેર ગગડ્યા

by kalpana Verat
Closing Bell: Nifty ends around 17,400, Sensex falls 671 pts

News Continuous Bureau | Mumbai

  • ભારતીય શેર બજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડે જેવો સાબિત થયો છે. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
  • કારોબારના અંતે સેન્સેક્સ −671.15 પોઈન્ટ ઘટીને 59,135.13 પર અને નિફ્ટી −176.70 પોઈન્ટના ઘટાડા સાથે 17,412.90 પોઈન્ટ પર બંધ થયો છે.
  • ટ્રેડિંગ સેશનમાં 1,418 શેરમા વધારો જોવા મળ્યો હતો તો , 2,087 શેરમાં વેચાવલી જોવા મળી હતી અને 106 શેર સ્થિર રહેતા તેમાં ફેરફાર થયો ન હતો.
  • મહત્વનું છે કે આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યુમર ગુડ્સ, આઈટી શેરોમાં દબાણ દેખાયું હતું.
  • બીજી બાજુ મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેને લઈને રોકાણ કારોના કરોડો રૂપિયા ધોવાયા હતા.

આ સમાચાર પણ વાંચો: ગજબ… મુંબઈ લોકલ ટ્રેનમાં હેલ્મેટ સાથે મુસાફરે કર્યો પ્રવાસ.. જણાવ્યું આ કારણ, જુઓ વિડીયો..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More