ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર, મેચ સાથે શ્રેણી પણ ગુમાવી.. તૂટ્યો આ મોટો રેકોર્ડ

by kalpana Verat
Australia beat India Australia won by 21 runs
  • ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
  • ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રને ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો છે.
  • આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ મેચની સાથે શ્રેણી પણ જીતી લીધી છે.
  • મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારત 248 રને ઓલઆઉટ થઈ ગયું.
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 25 સીરીઝ જીતી હતી. સતત 25 શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે

આ સમાચાર પણ વાંચો : ભારતનો બ્રિટનને જડબાતોડ જવાબ. હાઈ કમિશનરની સિક્યુરિટીથી માંડીને બેરીકેટ પણ ખસેડી નાખ્યા. જુઓ ફોટોગ્રાફ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More