News Continuous Bureau | Mumbai
- ઉત્તર ભારત સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના એક દિવસ બાદ બુધવારે મોડી રાત્રે આર્જેન્ટિનામાં ધરતી ધ્રુજી ઉઠી હતી.
- આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી.
- ભૂકંપની પુષ્ટિ કરતા યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર આર્જેન્ટિનાના સાન એન્ટોનિયો ડે લોસ કોબરેસથી 84 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું.
- ચિલીના ઇક્વિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી.
- જોકે હજુ સુધી આ ભૂકંપના પગલે કોઈ નુકસાનની વિગતો સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેનો એક ઝટકો અને બીએમસી ઠેકાણે આવી ગઈ. માહીમા દરિયાની અંદર બની રહેલી મસ્જિદનું ડિમોલિશન શરૂ.
Join Our WhatsApp Community