વર્લ્ડ બેંકના પ્રમુખ પદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટિવ આવ્યા, આજે પીએમ મોદી સાથે થવાની હતી મુલાકાત..

by kalpana Verat
Ajay Banga Selected 14th President of the World Bank

News Continuous Bureau | Mumbai

  • ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 
  • દરમિયાન હવે વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ અજય બંગાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • જોકે તેઓ એસિમ્પટમેટિક છે એટલે કે તેઓમાં હજી સુધી કોરોનાના લક્ષણો દેખાતા નથી. હાલમાં તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 
  • મહત્વનું છે કે તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે.  
  • આ બે દિવસની ભારત મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. 
  • આ ઉપરાંત તેમના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ.કે. જયશંકર સહિત અનેક દિગ્ગજોને મળવાનો કાર્યક્રમ છે. આ દરમિયાન વિશ્વ બેંક અને વૈશ્વિક આર્થિક વિકાસ પડકારો પર ચર્ચા થશે.

આ સમાચાર પણ વાંચો : How To Cure Acidity: આ ઘરગથ્થુ ઉપચાર વડે એસિડિટીને બાય બાય કહો, પછી જુઓ કમાલ….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More