ગુજરાતમાં ફરી માથું ઉંચકી રહ્યો છે કોરોના.. છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 241 કેસ, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ..

by Dr. Mayur Parikh
India reports over 1,800 new Covid cases for second consecutive day

News Continuous Bureau | Mumbai

  • દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ગુજરાતમાંથી રોજ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
  • અહીં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે અને 129 દર્દીઓ સાજા થયા છે.
  • અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 79 નવા કેસ નોંધાયા છે.
  • રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નીપજ્યાં છે.
  • આ સાથે જ કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે.
  • 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1285 દર્દીઓની હાલત સ્થિર છે.
  • હાલમાં રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે.

આ સમાચાર પણ વાંચો : માસ્ક પહેરો! મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધ્યો, સક્રિય દર્દીઓની સંખ્યા 1700થી વધુ અને એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More