મુંબઈ ઈન્ડિયન્સે વિક્રમ સર્જ્યો, પ્રથમ WPL ટાઈટલ જીત્યું, રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું

by kalpana Verat
WPL 2023 Final, DC vs MI Highlights: Mumbai win by 7 wickets to clinch title

News Continuous Bureau | Mumbai

  • મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી દીધું. 
  • હરમનપ્રીત કૌરની ટીમે કમાલ કરી પ્રથમ સિઝનનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. 
  • બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. 
  • જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મેચ જીતી લીધી છે.
  • મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બની છે.

આ સમાચાર પણ વાંચો : ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More