હવે ડ્રગ્સ તસ્કરોએ ધોવી પડશે પોલીસની કાર, ઉઠાવવો પડશે કચરો, આ દેશમાં લાગુ થયો નવો નિયમ

by kalpana Verat
Drug traffickers must wash police cars: Britain rules.
  • બ્રિટનમાં ડ્રગ્સ તસ્કરો અને વિવિધ જુથો દ્વારા આચરવામાં આવી રહેલા ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.
  • દરમિયાન ડ્રગ્સ તસ્કરો અને વિવિધ ગેંગ સામે કાર્યવાહી માટે પોલીસને વધુ પાવર આપતા એન્ટિ-સોશિયલ બીહેવીયર એક્શન પ્લાનને તૈયાર કરવામાં આવ્યો છે.
  • આ નવી તાત્કાલિક ન્યાય યોજના અંતર્ગત ડ્રગ્સ તસ્કરો અને ગેંગની ધરપકડ કરવામાં આવે તેના તુરંત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે
  • આ ઉપરાંત નવા નિયમ મુજબ ડ્રગ્સ તસ્કરો કે ગેંગ દ્વારા જે અપરાધ આચરવામાં આવ્યો હોય તેના દ્વારા પીડિતને જે નુકસાન થયું હોય તેની ભરપાઇ આરોપીએ કરવાની રહેશે.
  • અપરાધીઓને તેના ગુનાઓ બદલ કચરો ઉઠાવવો, પોલીસના કારોને સાફ કરવા સહિતના મજૂરી કામ આપવામાં આવશે. સાથે તેમને ખાસ ડ્રેસ પણ પહેરાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  આને કહેવાયઃ હિંમતે મર્દા તો મદદે ખુદા. સ્ટોર મેનેજરે ચોરને પોલીસ આવે ત્યાં સુધી આ રીતે પકડી રાખ્યો.. જુઓ વિડીયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More