અમેરિકામાં ફરી ફાયરિંગ, સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 3 બાળકો સહિત આટલા લોકોનાં મોત, હુમલાખોર પણ ઠાર..

by Dr. Mayur Parikh
Multiple Casualties In US School Shooting Attacker Killed By Cops
  • અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
  • મીડિયા રિપોર્ટ મુજબ અહીં ફરી એકવાર એક સ્કૂલમાં ગોળીઓ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.
  • આ ગોળીબારની ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે.
  • કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને 28 વર્ષની યુવતીએ અંજામ આપ્યો છે.
  • પોલીસે ફાયરિંગ કરનાર યુવતીને જવાબી કાર્યવાહીમાં ઠાર મારી છે.
  • આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાના હથિયારો પર પ્રતિબંધ મૂકવા બેઠક બોલાવી છે. બાઈડને કહ્યું કે, અમે આ સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : સાવરકર મુદ્દે ઉદ્ધવ ઠાકરેની વિપક્ષની મિટીંગમાંથી પીછેહઠ કર્યા બાદ વિપક્ષનો નવો ‘ઠરાવ’

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More