આ દેશમાં વડાપ્રધાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા, સરકાર ઘૂંટણિયે.. જાણો શું છે સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh
Israel protests: PM Netanyahu delays legal reforms after day of strikes
  • ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કાયદા સુધારણા પૉલિસી રજૂ કરી છે તેના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.
  • પાટનગર તેલ અવીવમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી પડતા વાહન-વ્યવહાર ખોરવાયો છે અને વિમાનોની ઉડાન અટકાવી દેવાની ફરજ પડી છે.
  • જોકે ભારે વિરોધ પ્રદર્શનો બાદ નેતાન્યાહૂએ પીછેહઠ કરીને એક મહિના સુધી બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
  • લોકોની દલીલ છે કે સરકારના કાયદા સુધારણા બિલથી સુપ્રીમ કોર્ટ નબળી પડી જશે અને સરવાળે લોકશાહી નબળી પડશે.
  • કાયદા સુધારણાનો વિરોધ નેતાન્યાહૂ સરકારમાં સંરક્ષણ મંત્રી રહેલા યાઓવ ગેલેન્ટે કર્યો એ પછી નેતાન્યાહૂએ એને મંત્રાલયમાંથી હાંકી કાઢ્યા હતા
  • આ બિલને ઓવરરાઈટ બિલ પણ કહેવાય છે. એ પ્રમાણે સુપ્રીમના ચુકાદાને પણ સરકાર બહુમતીથી ફેરવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More