ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને આંચકો. વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 10માંથી થઇ બહાર, હવે આ ક્રમ પફ પહોંચી..

by Dr. Mayur Parikh
PV Sindhu out of world top 10 after six years
  • ઓલિમ્પિક ગેમ્સમાં બે વખત મેડલ જીતનારી પીવી સિંધુના રેન્કિંગમાં ઘટાડો થયો છે.
  • પીવી સિંધુ મંગળવારે જાહેર થયેલી મહિલા BWF રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગઈ છે.
  • હવે 27 વર્ષીય ખેલાડી 60,448 પોઈન્ટ સાથે બે સ્થાન ખસીને 11મા સ્થાને પહોંચી ગઈ છે.
  • ભારતીય બેડમિન્ટન સ્ટાર છ વર્ષથી વધુ સમય સુધી વિશ્વના ટોપ ટેન ખેલાડીઓમાં રહી છે.
  • નોંધનીય છે કે પીવી સિંધુ ગયા અઠવાડિયે સ્વિસ ઓપનમાં મહિલા સિંગલ્સમાં હારી ગઈ હતી. તેની હાર તેના રેન્કિંગ પર ભારે પડી છે.
  • પીવી સિંધુ ઓગસ્ટ 2013માં પ્રથમ વખત એલિટ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈકરોને હવે ‘ડિજિલોકર’માં લગ્ન નોંધણી પ્રમાણપત્ર મળશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More