241
- પાપુઆ ન્યૂ ગિનીના મોરેસ્બીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી છે.
- ભારતીય સમય અનુસાર રાત્રે 11.34 મિનિટે પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
- આ ઉપરાંત આજે સવારે જ તિબેટના શિજાંગમાં પણ ભૂકંપ આવતા લોકો ફફડી ઉઠયા હતા. અહીં તીવ્રતા 4.2 નોંધાઈ હતી.
- આ ભૂકંપના કારણે જાનમાલ ના નુકસાન ના કોઈ સમાચાર હાલ સુધી પ્રાપ્ત થયા નથી.
- ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીના અંતમા પૂર્વીય પાપુઆ ન્યુ ગિનીના એક દ્વીપસમૂહનો કેટલોક ભાગ, દૂરસ્થ ન્યુ બ્રિટનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નું અવસાન થયું, ક્રિકેટ જગતમાં શોકની લાગણી
Join Our WhatsApp Community