News Continuous Bureau | Mumbai
- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા છે.
- ગઈકાલે જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે શેટ્ટર કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
- હવે તે બધી અટકળો સાચી સાબિત થઇ અને તે ભાજપનો હાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
- ભાજપમાંથી રાજીનામું આપતી વખતે શેટ્ટરે કહ્યું હતું કે, તેમણે ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
- તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં તેમની ભવિષ્યની યોજનાઓ જાહેર કરશે અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરશે.
આ સમાચાર પણ વાંચો : આજથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ, ઓનલાઈન કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે અહીં વાંચો…
Join Our WhatsApp Community