અક્ષય તૃતીયા બાદ સુકનનો સોમવાર, શેરબજારમાં તેજી.. આ સેક્ટરમાં ઉછાળા સાથે બંધ થયું માર્કેટ

by kalpana Verat
Closing Bell: Sensex extends winning run to 3rd session, jumps 401 pts

News Continuous Bureau | Mumbai

  • શેરબજારમાં સપ્તાહના કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી છે. 
  • બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી નોંધાઈ. પરિણામે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. 
  • સેન્સેક્સ 401 પોઈન્ટના ઉછાળા સાથે  60,056 સ્તર પર અને નિફટી 17,743 પર બંધ થયો છે.  
  • આજે બજારની શરૂઆત નબળી રહ્યા બાદ બપોર પછી જોરદાર ખરીદી નોંધાય હતી અને અંતે સેન્સેક્સ 60,000 ની ઉપર બંધ રહ્યો હતો.
  • નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સ 22 પોઇન્ટના વધારા સાથે 59,655 અને નિફટી 17,624 પર અટક્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More