ભારત સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, આ 14 મોબાઈલ મેસેન્જર એપ્સને કરી દીધી બ્લોક..

by kalpana Verat
Centre blocks 14 mobile apps used by terrorists in Pak to send coded texts in J-K

News Continuous Bureau | Mumbai

  • એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ્સને બ્લોક કરી દીધી છે. 
  • આ મોબાઈલ મેસેન્જર એપ્સ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ને ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. 
  • કેન્દ્રીય IT મંત્રાલયે આ નિર્ણય ઇન્ટેલિજન્સ બ્યુરો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે લીધો છે.
  • આમાં Cryptvisor, Enigma, SafeSwiss, Vikrame, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi અને Threemaના નામ સામેલ છે.
  • ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓ આના પર ઘણા સમયથી નજર રાખી રહી હતી.

આ સમાચાર પણ વાંચો: મહિનાના પહેલા દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયા આપવા પડશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More