સર્બિયાની રાજધાનીમાં સ્કૂલમાં ધો.7ના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 8 બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત..

by kalpana Verat
Two people killed, six injured as security guard shoots over dogs in Indore

News Continuous Bureau | Mumbai

  • સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
  • મીડિયા અહેવાલો અનુસાર 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું છે.
  • આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે.
  • પોલીસે જણાવ્યું કે સાતમાં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
  • આ ઘટના રાજધાની બેલગ્રેડમાં આવેલી એક સ્કૂલમાં થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Amazon ગ્રેટ સમર સેલ આજે રાત્રે 12PM થી શરૂ થશે: Galaxy M14, iPhone 14 અને વધુ પર મોટું ડિસ્કાઉન્ટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More