અદાણી બાદ હવે આ ધનકુબેર હિંડનબર્ગ નિશાને, માત્ર 24 કલાકમાં ગુમાવી 10 અબજ ડોલરથી વધુની સંપત્તિ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચે હવે વધુ એક અમીર વ્યક્તિને નિશાન બનાવ્યું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ અદાણી પછી, શોર્ટ સેલર ફર્મે ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીની કંપની બ્લોક ઇન્કને પણ નિશાન બનાવ્યું.
  • તાજેતરના કેસમાં, કોર્પોરેટ એક્ટિવિસ્ટ કાર્લ આઈકાન હિંડનબર્ગ રિસર્ચના નિશાના હેઠળ આવ્યા છે.
  • હિન્ડેનબર્ગે તેની ઇન્વેસ્ટમેન્ટ કંપની Icahn Enterprises LP સામે એક રિપોર્ટ જારી કર્યો છે, તેના પર પોન્ઝી જેવું આર્થિક માળખું અપનાવવાનો આરોપ મૂક્યો છે.
  • રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્લ ઈકાનની સંપત્તિમાં મંગળવારે માત્ર એક જ દિવસમાં 10 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો : સિમ કાર્ડઃ મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એક આઈડી પર આટલા જ સિમ કાર્ડ મળશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More