ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા પર લાગી રોક, હવે આ તારીખ સુધી નહી થાય રજિસ્ટ્રેશન…

by kalpana Verat
હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં ભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા

 News Continuous Bureau | Mumbai

  • ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ યાત્રા નવા આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.
  • ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ જનારા તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન આવતીકાલ એટલે કે બુધવાર સુધી રોકી દેવામાં આવ્યું છે.
  • પોલીસે તીર્થ યાત્રાળુઓને બ્રહ્મપુરી ચેક પોસ્ટ પર સતર્ક રહેવા માટે સુચના આપી દીધી છે. અને ત્યાથી આગળ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • આ સાથે ચમોલી બજારની પાસે બજપુલ, ચાડા, પિનૌલા અને તયાપુલ પાસે ભારે કાટમાળ આવવાથી બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More