તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..

by kalpana Verat
ISIS leader Abu Hussein al-Husseini died in Syria, Turkish President Erdogan claims big.

News Continuous Bureau | Mumbai

  • તૂર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગાને કર્યો મોટો દાવો, દુનિયાના આ સૌથી ખતરનાક આતંકી સંગઠનનો પ્રમુખ સીરિયામાં ઠાર મરાયો..
  • દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસનો નેતા અબુ હુસૈન અલ કુરેશી સીરિયામાં માર્યો ગયો છે.
  • તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું હતું કે સીરિયામાં આઈએસઆઈએસના પ્રમુખ અબુ હુસૈન અલ-કુરૈશી એમઆઈટીના એક ઓપરેશનમાં ગઈકાલે માર્યો ગયો છે.
  • દક્ષિણ સીરિયામાં એક ઓપરેશનમાં અગાઉના ઇસ્લામિક સ્ટેટ નેતા માર્યા ગયા પછી આઇએસે નવેમ્બર 2022માં અલ-કુરેશીને તેના વડા તરીકે ચૂંટ્યા હતા.
  • હવે છ મહિનામાં જ વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનના વડાનો અંત આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  નામાં 117 ટકાથી વધુનું વળતર આપનારા આ કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરો પર ધ્યાન આપો; શું તમારી પાસે છે આ શેર?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More