ચોંકાવનારું.. ઘેટાં એ પોતાની જ મહિલા ભરવાડ પર કર્યો હુમલો. જુઓ વિડીયો..

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ઘણા લોકો પાળતુ પ્રાણી પાળવાના શોખીન હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેમને જંગલી પ્રાણીઓ રાખવા અને તેમની સાથે રમવાનું પસંદ હોય છે. હાલમાં જ  એવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભરવાડ પર તેના જ ઘેટાંએ હુમલો કર્યો. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ભરવાડ રસ્તા પર ઘેટાને ટોળાને ચરાવી રહી છે. આ દરમિયાન ત્યાંથી એક કાર પસાર થાય છે જે હોર્ન વગાડે છે, હોર્નનો અવાજ સાંભળીને ટોળામાંથી એક ઘેટું ગભરાઈને  તેના જ ભરવાડ પર હુમલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જર્મનીનો છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડઃ યુવાનો સાથે મંત્રીની લડાઈનો વીડિયો થયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- શરમજનક ઘટના

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More