News Continuous Bureau | Mumbai
- ATSએ પૂણેમાં ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDOના ડિરેક્ટરની ધરપકડ કરી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ એટીએસને શંકા છે કે અધિકારીએ હની ટ્રેપ કર્યા બાદ કેટલીક સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી છે.
- ATSએ તેની સામે મુંબઈમાં કેસ નોંધ્યો છે. હવે પુણે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ અધિકારીએ મિસાઇલ ટેક્નોલોજી સહિત મહત્વના પ્રોજેક્ટમાં અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ
Join Our WhatsApp Community