આજે તારીખ ૩૦:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૩૦ મે ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – જેઠ સુદ દશમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ગંગા દશમી,ગંગા દશહરા વ્રત પૂરા, જલકુંભ દાન, યમુનાજી ઉત્સવ, વિષ્ટી ૨૫:૩૩થી, બટુક ભૈરવ જયંતિ, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, સ્વામીનારાયણ અં.ધ્યાનતિથી, શુક્ર કર્કમાં ૧૯:૩૯, કુમારયોગ-રવિયોગ અહોરાત્ર

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૩ થી ૧૭.૩૨

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૫
શુભઃ ૧૫.૫૩ – ૧૭.૩૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૨ – ૨૧.૫૩
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : દાડમ – દાડમ ખાવાથી થશે આટલા બધા ફાયદા

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More