News Continuous Bureau | Mumbai
IPL ની ફાઇનલ મેચમાં મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ફાવી ગઈ. આ મેચ ની છેલ્લી ઓવર ઘણી નાટક રહી હતી. ગુજરાત ટાઇટન્સના રનના પહાડનો પીછો કરતા ધોનીની ટીમ થાકી ગઈ હતી. વરસાદનું વિઘ્ન નડવાને કારણે ધોનીની ટીમને 15 ઓવરમાં 171 રન કરવાની જરૂર હતી.
IPL ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું
છેલ્લી ઓવરમાં મોહિત શર્માએ કમાલ કર્યો. ચાર બોલ યોકર નાખ્યા. જોકે છેલ્લા બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો અને ચોકો ફટ કરી દીધો અને આની સાથે મેચ પતી ગઈ. જુઓ વિડિયો.
WHAT A MATCH!! WHAT A FINAL!! CSK vs GT!! TILL THE LAST BALL!!
Ravindra Jadeja finishes off this time.
Chennai Super Kings champions for the 5th time. Mohit Sharma it was a great over. Congratulations CSK#IPL2023Finals #IPL2023Final#MSDhonipic.twitter.com/dlUE2oXiD7
— cricketinsideout (@Cricketinout) May 29, 2023
IPL ની ફાઇનલ મેચમાં ચોગ્ગા છક્કા નો વિડિયો જુઓ
આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પણ અત્યાર સુધીમાં કુલ 5 ટાઈટલ્સ જીત્યા છે.