516
News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે અમદાવાદ રથયાત્રા દરમિયાન હોવાનું કહેવામાં આવે છે. વાત એમ બની કે એક જૂના મકાનમાં ગેલેરી પાસે અનેક લોકો એકઠા થઈ ગયા અને જ્યારે રથયાત્રા મકાનની નજીક પહોંચી ત્યારે ગેલેરી તૂટી પડી હતી જેને કારણે લોકો બીજા માળથી જમીન પર . પટકાયા હતા.
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગેલેરી પડતા લોકો નીચે ખાબક્યાં, એકનું મોત, 11 ઘાયલ#Ahmedabad #RathYatra #RathaJatra pic.twitter.com/Oe0kGpzDoj
— Tushar Dave (@tushardave1021) June 20, 2023
Join Our WhatsApp Community
