832
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
પાકિસ્તાન સરકાર ૧૭૦ જેટલા પરમાણુ બોંબ(nuclear bomb) ધરાવે છે.
-
અમેરિકાના(America) ટોચના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૫ સુધીમાં બોંબની સંખ્યા ૨૦૦ જેટલી થઇ શકે છે.
-
બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટમાં પ્રકાશિત ન્યૂકલિયર નોટબુકમાં જણાવ્યા મુજબ પાકિસ્તાન ૧૭૦ અણુબોંબનો ભંડાર છે.
-
પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રો અંગે પારદર્શી માહિતી આપતું ન હોવાથી અનુમાનમાં ઓગણીસ વીસને અવકાશ છે.
આ સમાચાર પણ વાંચો : Breaking News : લીબિયામાં 20,000 લોકોના મોત.
You Might Be Interested In