Afghanistan Embassy : અફઘાનિસ્તાને ભારતમાં બંધ કર્યું વાણિજ્ય દૂતાવાસ, વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર. જાણો શું છે મામલો?

by Hiral Meria
Afghanistan Embassy : Afghanistan Closing Down Its Embassy In India

News Continuous Bureau | Mumbai 

 Afghanistan Embassy :

  • અફઘાનિસ્તાને ( Afghanistan ) ભારતમાં ( India ) પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે.
  • ભારતના વિદેશ મંત્રાલયને ( Ministry of External Affairs ) આ અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
  • જો કે હાલ ભારત સરકાર ( Government of India ) દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ દૂતાવાસનું ( embassy ) નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે ( farid mamundzay ) કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે.
  • અફઘાનિસ્તાનનો આ નિર્ણય અમુક અંશે આશ્ચર્યજનક છે કારણ કે તાલિબાન સત્તામાં આવ્યા છતાં ભારત સાથે અફઘાનિસ્તાનના સંબંધો બગડ્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો : Goa CM: આ રાજ્યના મુખ્યમંત્રીએ તેમના ત્રણ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, લોકોને પણ અંગ દાન કરવા કરી વિનંતી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..વાંચો અહીં..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More