165
News Continuous Bureau | Mumbai
- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હથિયારોના સોદા પર
વાતચીત કરવા માટે રશિયા જવા રવાના થયા છે. - મંગળવારે સવારે કિમ-પુતિનની મુલાકાત થવાની છે.
- ઉત્તર કોરિયા યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો સપ્લાય કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : GBA : જી-20 શિખર સંમેલનમા પ્રધાનમંત્રીએ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ શુભારંભ કરવાની જાહેરાત કરી
Join Our WhatsApp Community