271
News Continuous Bureau | Mumbai
- ઉત્તર આફ્રિકન દેશના પૂર્વીય ભાગોમાં પૂરને કારણે 2,000 જેટલા લોકોના મોતની આશંકા છે.
- વડા પ્રધાન ઓસામા હમાદે જણાવ્યું હતું કે પૂર્વીય શહેર ડેરનામાં 2,000 લોકોના મોતની આશંકા છે અને હજારો લોકો ગુમ થયા હોવાના અહેવાલ
- વડા પ્રધાને સોમવારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh: પ્રાણપ્રતિષ્ઠા પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય.. હવે વિશેષ રીતે બનાવવામાં આવેલ આ દળ રામ જન્મભૂમિની કરશે રક્ષા,.. જાણો શું છે આ વિશેષ દળ..
Join Our WhatsApp Community