News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે ( Western Railway) દ્રારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12297/12298 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી લગેજવાન (LWLRRM) ની જગ્યાએ ગાર્ડ સાથે આરક્ષિત સેકન્ડ જનરલ ક્લાસ (LSLRD) કોચ જોડવા માં આવ્યો છે. જેમાં મુસાફરો આરક્ષિત ટિકિટ લઈ મુસાફરી કરી શકે છે.
ટ્રેન નંબર 12297 સેકંડ ક્લાસ જનરલ કોચ (LSLRD) ની બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઈટ પર શરુ કરવામાં આવ્યુ છે. ટ્રેનો ના સ્ટોપેજ , સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર વિસ્તુત માહિતી માટે મુસાફરો કૃપા કરી www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Railway News : સુવિધામાં વધારો, આ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી પેન્ટ્રી કારની સુવિધા..