News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે ( Western railway) દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ-ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે , જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકે.
- ટ્રેન નંબર 20935 ( Gandhi dham ) ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં 11 સપ્ટેમ્બર 2023 થી તથા ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 03 સપ્ટેમ્બર 2023 થી પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે .
ટ્રેનના સ્ટોપેજ , સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે , મુસાફરો કૃપા કરી શકે છે www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : UPI ATM : કાર્ડની ઝંઝટથી મળશે છુટકારો! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે. જુઓ વિડીયો..