362
News Continuous Bureau | Mumbai
- Match fixing: શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ ખેલાડી ( cricketer ) સચિત્રા સેનાનાયકેની ( Sachithra Senanayake ) મેચ ફિક્સિંગના ( Match fixing ) આરોપમાં ધરપકડ ( arrested ) કરવામાં આવી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા સેનાનાયકે પર 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન એક મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.
- સેનાનાયકે આજે સવારે આત્મસમર્પણ કર્યું હતું, જેના પગલે સ્પોર્ટ્સ ભ્રષ્ટાચાર તપાસ એકમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
- તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા.
- ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલા કોર્ટે તેના વિદેશ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Karnataka minister કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, ‘વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો’
Join Our WhatsApp Community