News Continuous Bureau | Mumbai
Afghanistan Embassy :
- અફઘાનિસ્તાને ( Afghanistan ) ભારતમાં ( India ) પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે.
- ભારતના વિદેશ મંત્રાલયને ( Ministry of External Affairs ) આ અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
- જો કે હાલ ભારત સરકાર ( Government of India ) દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ દૂતાવાસનું ( embassy ) નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે ( farid mamundzay ) કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે.
- અફઘાનિસ્તાનનો આ નિર્ણય અમુક અંશે આશ્ચર્યજનક છે કારણ કે તાલિબાન સત્તામાં આવ્યા છતાં ભારત સાથે અફઘાનિસ્તાનના સંબંધો બગડ્યા ન હતા.
આ સમાચાર પણ વાંચો : Goa CM: આ રાજ્યના મુખ્યમંત્રીએ તેમના ત્રણ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, લોકોને પણ અંગ દાન કરવા કરી વિનંતી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..વાંચો અહીં..
Join Our WhatsApp Community