News Continuous Bureau | Mumbai
IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તેમની જૂની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પરત ફર્યા છે.
રવિવારના રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે માત્ર 2 કલાકમાં જ રિટેન થયા બાદ હાર્દિક મુંબઈમાં જોડાયો.
હાર્દિકનું મુંબઈ પરત ફરવું પણ આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ બની ગયું, જેણે પહેલાથી જ બધાને ચોંકાવી દીધા હતા.
અહેવાલ છે કે ભારતીય ધાકડ બેસ્ટમેન શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનશે.
જો કે ટીમ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ સમાચાર પણ વાંચોઃ Milk for Your Face: ચહેરા પરના ડાઘ દૂર કરવા છે? દૂધનો આ રીતે કરો ઉપયોગ.. ચમકી જશે ચહેરો