Uttarakhand tunnel rescue ops: ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાની ભારતીય સેનાએ કમાન સંભાળી, આ તારીખ સુધી 41 યોદ્ધાઓને કાઢવાનો ટાર્ગેટ સેટ

by kalpana Verat
Uttarakhand tunnel rescue ops Indian Army to conduct manual drilling in Uttarkashi Tunnel Rescue operation

News Continuous Bureau | Mumbai

Uttarakhand tunnel rescue ops: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને પગલે 41 યોદ્ધાઓ છેલ્લા 15 દિવસથી સુરંગની અંદર ફસાયેલા છે. 

દરમિયાન હવે ભારતીય સેના બચાવ કામગીરી માટે આગળ આવી છે.

ભારતીય સેના કામદારોને બચાવવા માટે તેમના સંશાધનો સાથે રેસ્ક્યુ સ્થળે પહોંચ્યા છે. 

આ માટે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી એજન્સીઓએ 100 કલાકનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે 30મી નવેમ્બર સુધીમાં વર્ટિકલ ડ્રીલીંગ દ્વારા સફળતા અપેક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે ડ્રિલિંગ કરતી વખતે મેટલ અવરોધનો સામનો કરતા ઓગર મશીન તૂટી ગયું હતું.

આ સમાચાર પણ વાંચોઃ  Ceiling Fan Rules: પંખો ખરીદતા પહેલા વાંચો આ સમાચાર, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ… જાણો શું છે આ નવા નિયમો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More