IPL 2024:હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં કરી ‘ઘર વાપસી’, હવે આ ધાકડ બેસ્ટમેનના હાથમાં સોંપાઈ શકે છે ગુજરાત ટાઈટન્સની કમાન..

by kalpana Verat
Hardik Pandya officially traded to Mumbai Indians

News Continuous Bureau | Mumbai

IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તેમની જૂની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પરત ફર્યા છે.

રવિવારના રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે માત્ર 2 કલાકમાં જ રિટેન થયા બાદ હાર્દિક મુંબઈમાં જોડાયો. 

હાર્દિકનું મુંબઈ પરત ફરવું પણ આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ બની ગયું, જેણે પહેલાથી જ બધાને ચોંકાવી દીધા હતા. 

અહેવાલ છે કે ભારતીય ધાકડ બેસ્ટમેન શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનશે.

જો કે ટીમ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

આ સમાચાર પણ વાંચોઃ Milk for Your Face: ચહેરા પરના ડાઘ દૂર કરવા છે? દૂધનો આ રીતે કરો ઉપયોગ.. ચમકી જશે ચહેરો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More