News Continuous Bureau | Mumbai
India vs Australia 3rd T20 : ત્રીજી T20 મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારત સામેની ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને ભારતે એક ફેરફાર કર્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં ત્રણ ફેરફારો કરીને, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝમ્પાને સ્થાને ટ્રેવિસ હેડ, જેસન બેહરેનડોર્ફ અને કેન રિચર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારની જગ્યાએ અવેશ ખાને સ્થાન લીધું છે.
આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel Rescue: હજુ રાહ જોવી પડશે મજૂરોએ.. રેસ્ક્યુ ઓપરેશનમાં આવી આ અડચણ, જાણો રેસ્ક્યુ ઓપરેશન અપડેટસ