Uttarkashi Tunnel Rescue: જિંદગીનો જંગ જીત્યા, ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા..

by kalpana Verat
Uttarkashi Tunnel Rescue 41 Workers Finally Out Of Uttarkashi Tunnel

News Continuous Bureau | Mumbai

Uttarkashi Tunnel Rescue: આખરે 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ પુરુ થઈ ગયું છે. 

આ ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.

દરમિયાન સમગ્ર ટનલ અને બહારનો વિસ્તાર ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.

ટનલમાંથી પહેલો મજૂર 7.50 મિનિટે બહાર આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત લગભગ 38 મિનિટની અંદર તમામ મજૂરો બહાર આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Hair care : માત્ર ત્વચા માટે જ નહીં વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે એલોવેરા જેલ, વાળ થઇ જશે એકદમ શાયની અને સિલ્કી…

બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More