India vs Australia 3rd T20I:રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય, આ ખેલાડીએ છેલ્લી ઘડીએ પલ્ટી દીધી બાજી ..

by kalpana Verat
India vs Australia 3rd T20I: Maxwell ton leads AUS to victory

News Continuous Bureau | Mumbai 

India vs Australia 3rd T20I: ભારતીય ટીમ વિરુદ્ધ 5 મેચની ટી 20 સીરિઝમાં ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ રોમાંચક જીત મેળવી છે. 

સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે 5 મેચની ટી 20 સીરીઝમાં પહેલી જીત મેળવી છે. 

આ મેચના હીરો ગ્લેન મેક્સવેલે 48 બોલમાં નોટઆઉટ 104 રનની ઈનિંગ્સ રમીને બાજી પલ્ટી દીધી હતી.

જોકે ભારત હજુ આ સીરિઝમાં 2-1થી આગળ છે.

હવે સીરીઝની ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે.

આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel Rescue: જિંદગીનો જંગ જીત્યા, ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More