News Continuous Bureau | Mumbai
Uttarkashi Tunnel Rescue: આખરે 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ પુરુ થઈ ગયું છે.
આ ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.
દરમિયાન સમગ્ર ટનલ અને બહારનો વિસ્તાર ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
ટનલમાંથી પહેલો મજૂર 7.50 મિનિટે બહાર આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત લગભગ 38 મિનિટની અંદર તમામ મજૂરો બહાર આવી ગયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Hair care : માત્ર ત્વચા માટે જ નહીં વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે એલોવેરા જેલ, વાળ થઇ જશે એકદમ શાયની અને સિલ્કી…
બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
#WATCH | The first worker among the 41 workers trapped inside the Silkyara tunnel in Uttarakhand since November 12, has been successfully rescued. pic.twitter.com/Tbelpwq3Tz
— ANI (@ANI) November 28, 2023