Mizoram Assembly elections: મોટા સમાચાર : આ રાજ્યમાં મત ગણતરી 3 તારીખે નહીં થાય. ખ્રીસ્તીઓના વિરોધ પછી મતગણતરીની તારીખ બદલાઈ.

by kalpana Verat
Mizoram Assembly elections Mizoram Assembly Election Vote Counting Day Changed To December 4

News Continuous Bureau | Mumbai

 Mizoram Assembly elections :પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ સમગ્ર દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મતગણતરી માટે રાહ જોઈ રહ્યો છે. 

આ દરમિયાન ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે. 

ચૂંટણી પંચે જણાવ્યું કે 3 ડિસેમ્બરે ખ્રિસ્તી તહેવાર હોવાથી મતગણતરી હવે 4 ડિસેમ્બર થશે. 

ઉલ્લેખીય છે કે મિઝોરમ ખ્રિસ્તી બહુલ રાજ્ય છે અને રવિવારે તેમના ધર્મનો મોટો તહેવાર છે.  

 મતદાન પહેલા પણ મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે તમામ પક્ષો એકમત હતા.

આ સમાચાર પણ વાંચો : GST Collection: તહેવારની અસર, નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો આંકડા..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More