Israel-Palestine war :યુદ્ધવિરામ તૂટતાંની સાથે જ ગાઝામાં ઇઝરાયેલએ વિનાશ સર્જ્યો, માત્ર 24 કલાકમાં જ આટલા લોકોના મોત..

by kalpana Verat
Israel-Palestine war Over 700 killed in last 24 hours as Israel intensifies strikes

News Continuous Bureau | Mumbai

 Israel-Palestine war :

  • ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો એક સપ્તાહનો યુદ્ધવિરામ ( ceasefire) પૂરો થતાંની સાથે જ ગાઝામાં ( Gaza ) ફરી તબાહી સર્જાઈ છે.
  • યુદ્ધવિરામ સમાપ્ત થતાની સાથે જ ઇઝરાયલે ( Israel ) માત્ર 24 કલાકમાં એટલા બધા મિસાઈલ હુમલા ( Missile attack ) કર્યા કે 700 લોકોના મોત થયા.
  • એટલું જ નહીં, એજન્સીઓનું કહેવું છે કે ગાઝાના કોઈપણ વિસ્તારમાં રહેવું હવે સુરક્ષિત નથી.
  • ઈઝરાયેલની સેના હવે ગાઝા પર ઉત્તર અને દક્ષિણ બંને તરફથી હુમલો કરી રહી છે.
  • ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 15,500 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Notes: રિઝર્વ બેંકે માત્ર સાત વર્ષમાં જ 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લીધી, પ્રિન્ટિંગ પાછળ ખર્ચ્યા હતા અધધ આટલા કરોડ રૂપિયા.. આંકડો જાણીને હેતબાઈ જશો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More