Telangana : થઇ ગયું નક્કી.. આ નેતા બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે, કોંગ્રેસે આપી મંજૂરી…

by kalpana Verat
Telangana Revanth Reddy chosen as Telangana Chief Minister, decision done,

News Continuous Bureau | Mumbai

  • Telangana : તેલંગાણામાં કોંગ્રેસની ( Congress )  મોટી જીત બાદ મુખ્યમંત્રી ( Chief Minister ) પદ માટેનું નામ પણ ફાઈનલ થઈ ગયું છે.
  • તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસના પ્રમુખ અને જીતમાં મોટો ફાળો આપનાર રેવન્ત રેડ્ડી ( Revanth Reddy ) તેલંગાણાના નવા મુખ્યમંત્રી હશે.
  • તેમનો શપથ ગ્રહણ સમારોહ ( Oath ceremony )  7મી ડિસેમ્બરે યોજાશે.
  • જો કે કોંગ્રેસે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
  • કોંગ્રેસ સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી શકે છે.
  • ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કોંગ્રેસની જીત બાદ માત્ર રેવંત રેડ્ડીનું નામ જ ટોચ પર હતું.
  • આ વખતે કોંગ્રેસની જીતનો શ્રેય પણ રેવંત રેડ્ડીને આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi : કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીને વાયનાડ છોડવાની સલાહ, આ નેતાએ તેમને યુપીમાં લડવાનો પડકાર ફેંક્યો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More