Parliament security breach: સંસદની સુરક્ષામાં ચૂક.. દિલ્હી પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, કોર્ટે આરોપીઓને આટલા દિવસના રિમાન્ડ પર મોકલ્યા..

by kalpana Verat
Parliament security breach Delhi police produce 4 accused before court, seek 15-day custody

 News Continuous Bureau | Mumbai

Parliament security breach:

  • સંસદ પર કલર સ્પ્રેથી હુમલો કરનાર ચાર આરોપીઓને ( accused ) સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
  • પોલીસે 15 દિવસના રિમાન્ડની ( remand ) માંગણી કરી હતી. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે ( Patiala House Court ) સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
  • સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે જરૂર પડ્યે રિમાન્ડ લંબાવી શકાય છે.
  • ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચાર લોકો પર આતંકવાદનો ( terrorism ) આરોપ લગાવ્યો છે. 
  • કહેવાય છે કે ચારેયએ ડર ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લલિત ઝા જે મુખ્ય કાવતરાખોર હોવાનું કહેવાય છે તે પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસે ચારેય આરોપીઓના ફોન પણ રિકવર કરવાના છે.
  • લોકસભાની અંદર અને સંસદની બહાર ફેંકવામાં આવેલા સ્પ્રે ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા તે અંગેની માહિતી પોલીસને હજુ એકત્ર કરવાની બાકી છે.

આ સમાચાર પણ વાંચો : Parliament Security breach : સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો.. પીએમ મોદીએ મંત્રીઓને આપી આ સલાહ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More