News Continuous Bureau | Mumbai
Biden impeachment inquiry :
- અમેરિકાના પ્રમુખ જો બાઈડેન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
- અમેરિકી સંસદનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ (નીચલા ગૃહ)માં આ મહાભિયોગ પ્રસ્તાવનાં સમર્થનમાં ૨૨૧ મત પડયા, જયારે વિરૂદ્ધમાં ૨૧૨ મત પડયા.
- આ પ્રસ્તાવમાં રાષ્ટ્ર જો બાઈડેન પર તેના પુત્ર હંટર બાયડેનનાં વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય વ્યાપારી વ્યવહારોના આધારે આ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરાયો છે
- પ્રસ્તાવમાં હંટરના આર્થિક વ્યવહારો અંગે તપાસ શરૂ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
- જોકે બાઈડેનની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીએ આ પગલાને પાયાવિહોણું કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : India vs South Africa, 3rd T20I: ભારતે ત્રીજી ટી20માં દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવ્યું, સિરીઝ રહી ડ્રો, આ બે ખેલાડી ઝળક્યા