Coronavirus : કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન! મહામારીનો નવો વેરિયન્ટ JN.1 ભારતના આ રાજ્યમાં જોવા મળ્યો! આરોગ્ય વિભાગમાં દોડધામ..

by kalpana Verat
Coronavirus Covid subvariant JN.1 detected in Kerala, triggers concerns

 News Continuous Bureau | Mumbai

Coronavirus : 

  • મહામારી કોરોના વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો જોવા મળતો નથી. 
  • કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે.
  • આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
  • અમેરિકાના વૈજ્ઞાનિકો JN.1 વેરિઅન્ટને ગંભીર ગણાવી રહયા છે કારણ કે કોરોના વેકસીનની પણ તેના પર કોઈ અસર થતી નથી.
  • Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ચમક્યો સૂર્યા, સદી ફટકારીને રોહિત શર્મા અને મેક્સવેલના આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી.. જાણો અહીં શું છે આ રેકોર્ડ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More