IND U-19 Vs BAN U-19: સેમિફાઇનલમાં આ દેશની ટીમે સર્જ્યો મોટો અપસેટ, 8 વખતની ચેમ્પિયન ભારતીય ટીમને ચખાડ્યો હારનો સ્વાદ…

by kalpana Verat
ND U-19 Vs BAN U-19 8-time champion Indian team out of Asia Cup

 News Continuous Bureau | Mumbai

 IND U-19 Vs BAN U-19:

  • અંડર-19 એશિયા કપની સેમીફાઈનલમાં બાંગ્લાદેશે મોટો અપસેટ સર્જ્યો છે.
  • બીજી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશે બાંગ્લાદેશે જોરદાર પ્રદર્શન કર્યું અને 8 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને  4 વિકેટે હરાવ્યું.
  • આ હાર સાથે ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે.
  • બાંગ્લાદેશે સેમિફાઇનલમાં ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 
  • હવે બાંગ્લાદેશ 17 ડિસેમ્બરે અંડર 19 એશિયા કપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Surat International Airport: PM મોદીની સુરત મુલાકાત પહેલા ડાયમંડ નગરીને મળી મોટી ભેટ, આ એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો.. થશે અનેક ફાયદા..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More