Israel hostages: ઈઝરાયલી સૈનિકોની મોટી ભૂલ, પોતાના જ 3 નાગરિકોને મારી દીધી ગોળી.. જાણો શું હતું કારણ..

by kalpana Verat
Israel hostages IDF troops mistakenly open fire and kill 3 hostages in northern Gaza battlefield

 News Continuous Bureau | Mumbai

Israel hostages: 

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શુક્રવારે ઈઝરાયેલની સેનાએ આકસ્મિક રીતે પોતાના જ દેશના ત્રણ બંધકોને મારી નાખ્યા. 
  • ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ જાણકારી આપી.
  •  તેમણે કહ્યું કે ઈઝરાયલી સૈનિકોએ ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો સમજ્યા અને તેમના પર ગોળીબાર કર્યો, જેમાં તેઓ માર્યા ગયા.
  • આ આપણા બધા માટે દુઃખદ અને પીડાદાયક ઘટના છે અને જે બન્યું તેના માટે IDF જવાબદાર છે.
  • ઉત્તરી ગાઝામાં શેજૈયામાં લડાઈ દરમિયાન ઈઝરાયેલી સૈનિકોએ ભૂલથી ત્રણ ઈઝરાયેલી બંધકોને ખતરો ગણાવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : IND U-19 Vs BAN U-19: સેમિફાઇનલમાં આ દેશની ટીમે સર્જ્યો મોટો અપસેટ, 8 વખતની ચેમ્પિયન ભારતીય ટીમને ચખાડ્યો હારનો સ્વાદ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More