Delhi Temperature: દિલ્હીમાં ઠંડીનો ચમકારો, નોંધાયું એટલું તાપમાન કે હિમાચલના શિમલા ને પાછળ છોડી દીધું..

by kalpana Verat
Delhi Temperature Delhi colder than Shimla as temperature dips below 5°C

News Continuous Bureau | Mumbai

Delhi Temperature:

  • હાલ દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. 
  • શુક્રવારનો દિવસ દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો અને હિમાચલના શિમલા કરતા પણ નીચું તાપમાન નોંધાયું. 
  • હવામાન વિભાગના આકંડા અનુસાર દિલ્હીના સફદરગંજમાં લઘુતમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ . 
  • જ્યારે શિમલામાં આજે લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. 
  • મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :Mumbai Drugs Case: મહારષ્ટ્રમાં તાજેતરમાં 50 હજાર કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત…. આટલી દુકાનો સામે પોલિસની કાર્યવાહી: દેવેન્દ્ર ફડણવીસ… જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More